ફિલ્મ સ્ટાર મૃણાલ ઠાકુરે ફેન્સના દિલ ફરી એકવાર બૉડી કૉન હૉટ ડ્રેસમાં ધડકાવી દીધા છે તાજેતરમાં જ મૃણાલ ગુજરાત મુલાકાત દરમિયાન હૉટ ડ્રેસમાં સ્પૉટ થઇ હતી તસવીરોમાં મૃણાલ ઠાકુર ક્લીવેજ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે લૂકને પુરો કરવા મૃણાલ ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે અરીસા અને કાંચ સામે મૃણાલે મૉસ્ટ સેક્સીએસ્ટ લૂક ફ્લૉન્ટ કર્યો છે ટેલિવિઝનથી લઇ બોલિવુડ અને પછી સાઉથ ફિલ્મોમાં મૃણાલે ઘણી લાંબી સફર કરી છે આ લુકને કંપલીટ કરવા માટે તેણે વાળને કર્લી રાખ્યા છે અને મેકએપ કર્યો છે હાલમાં જ મૃણાલ ઠાકુરે તેલુગુ ફિલ્મ ‘હાય નન્ના’માં શાનદાર એક્ટિંગથી દિલ જીત્યા હતા અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે