એવોકાડો ઓઇલના ફાયદા


એવોકાડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક


એવોકાડોથી ફેટી એસિડ મળે છે


એવોકાડો ઓઇલ બીપીને નિયંત્રિત કરે છે.


એવોકાડોમાં સેચુરેટેડ ફેટ ઓછું હોય છે


એવોકાડોમાં મોનોસેચુરેટેડ ફેટ વધુ રહે છે


જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં કારગર છે


એવોકાડો હાડકાંને મજબૂત બનાવે છે.


જોઇન્ટ પેઇનથી રાહત અપાવે છે.


એવોકાડો વેઇટ લોસમાં કરે છે મદદ