સાવધાન: એવોકાડોના સેવનના આ છે નુકસાન

એવોકાડોના સેવનથી થાય છે ફાયદા

તેમાં બિટા કેરોટીની સારી માત્રા છે

વાળ અને સ્કિન માટે ફાયદાકારક છે.

વેઇટ વોસમાં પણ મદદ કરે છે.

કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

તેનું અતિરેક સેવન નુકસાન નોતરશે



વધુ સેવન કરવાથી ઉલ્ટી થાય છે

માઇગ્રેઇનના દર્દીએ ન ખાવું જોઇએ

માઇગ્રેઇનની સમસ્યા વધી શકે છે.