કોલેસ્ટ્રોલ વધવા પર શું ખાવું શું નહીં


હાઇ કોલેસ્ટ્રોલમાં બદામ ફાયદાકારક છે.


તાજા સિઝનલ ફળોનું પણ કરો સેવન


ખાલી પેટ 2 કળી લસણનું કરો સેવન


કોલેસ્ટ્રોલમાં અખરોટનું સેવન કરો


કોલેસ્ટ્રોલમાં ઓટ્સનું સેવન ફાયદાકારક


કોલેસ્ટ્રોલની સમસ્યામાં ચેરી ફાયદાકારક


ચિકન, મીટનું સેવન તદન બંધ કરો


ઓઇલી અને ફેટયુક્ત ચીજ ન ખાઓ