પિમ્પલ થયા બાદ ક્યારેય આ ભૂલ ન કરો


ખીલ થયા બાદ તેને ફોડવાની ભૂલ ન કરો


આવું કરવાથી ખીલ વધુ થઇ શકે છે.


વારંવાર ખીલને ટચ કરવાનું ટાળો


હાથના કિટાણુથી ખીલ મોટું થઇ જશે


ખીલ હોય તો સ્કર્બ કરવાનું ટાળો


ફેસને દિવસમાં 2 વખત અચૂક વોશ કરવો


તાપમાં જતાં પહેલા સનસ્ક્રિન લગાવો


સ્કિન ટાઇપ મુજબ ફેસવોશ યુઝ કરો