શિયાળામાં ગોળ ખાવાના આ છે ફાયદા


ગોળ અનેક પોષક તત્વોથી છે ભરપૂર


શિયાળામાં અનેક રોગોથી બચાવે છે.


ગોળનું સેવન ગેસ- એસિડિટી મટાડે છે


સેંધા નમકની સાથે ગોળનું કરો સેવન


ગેસની સમસ્યામાં કારગર છે પ્રયોગ


ગોળમાં ફોસ્ફોરસ, કેલ્શિયમ હોય છે


જે હાડકાંને મજબૂત કરવાનું કરે છે કામ


ગોળથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે.


ગોળ હિમોગ્લોબિનની કમીને દૂર કરશે