વિન્ટરમાં ડ્રેંડ્રફથી બચવાની ઇઝી ટિપ્સ


હોટ શાવર લેવાનું અવોઇડ કરો


હોટ વોટરથી સ્કેલ્પ ડ્રાય થાય છે


જેના કારણે ડ્રેંડ્રફ વધી જાય છે.


રોજના બદલે વીકમાં 2 વાર શેમ્પૂ કરો


રોજ શેમ્પૂથી પણ સ્કેલ્પ ડ્રાય થઇ જાય છે


ડ્રેંડ્રફ હોય તો દહીં-મેથીનું પેસ્ટ લગાવો


આ નુસખાથી ડ્રેંડ્રફ કાયમ માટે દૂર થશે


વિન્ટરમાં ઓલિવ ઓઇલથી કરો મસાજ


નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવો


1 કલાક બાદ હેર વોશ કરી દો


ડ્રેંડ્રફની સમસ્યા કામય માટે દૂર થશે