ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે પોતાના જન્મદિવસ પર કરી સગાઇ



અક્ષર પટેલે પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી હતી.



સગાઇની કેટલીક તસવીરો અક્ષર પટેલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.



ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓએ અક્ષર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.



અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી.



અક્ષર પટેલ પોતાની ફિયાન્સીને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે.



તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે