બોલિવૂડની નોરા ફતેહીથી ઓછી હોટ નથી ભોજપુરીની આ એક્ટ્રેસ



પિંક બિકિનીમાં ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા પોઝ આપી રહી છે.



તેની હોટ અદાઓથી ફેન્સ કાયલ થઇ રહ્યા છે.



નમ્રતા મલ્લા બોલિવૂડની નોરા ફતેહીથી ઓછી નથી.



તે નોરાની જેમ બેલી ડાન્સ પણ કરે છે.



નમ્રતા મલ્લાએ ફોટોમા ઝૂમકાની સાથે બિંદી લગાવી છે.



ઇન્સ્ટાગ્રામ પર નમ્રતાની બિકિનીમાં તસવીરો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.