કોમેડિયન કપિલ- ગિન્ની ચતરથ ઈન્ડસ્ટ્રીનું સૌથી ક્યૂટ કપલ છે કપિલ અને ગિન્નીની જોડી ચાહકોને પસંદ છે બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી ગિન્ની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે કપિલ અને ગિન્નીના લગ્નને 4 વર્ષ થઈ ગયા છે તેમના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા ગિન્ની ચતરથના પરિવર્તને બધાને દંગ કરી દીધા લાલ રંગના શરારામાં ખૂબ જ સુંદર લાગી રહી છે આ દંપતીને બે બાળકો છે, પુત્રી અનૈરા અને પુત્ર ત્રિશાન. આ છે કપિલની પત્નીનો સિમ્પલ લુક