ઓલરાઉન્ડર અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે ફ્લોરિડામાં રજાઓ માણી રહ્યો છે.

અક્ષરે તેના વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે

તસવીરમાં તે તેની મંગેતર મેહા સાથે રોમેન્ટિક પોઝ આપતો જોઈ શકાય છે.

શેર કરાયેલા ફોટાના બેકગ્રાઉન્ડમાં બીચ દેખાય છે

અક્ષરે વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સારા પ્રદર્શન છતાં અક્ષર પટેલને એશિયા કપની ટીમમાં સ્થાન મળ્યું નથી.

તેને શ્રેયસ અય્યર, દીપક ચહર સાથે સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

અક્ષર પટેલે આ વર્ષે તેના 28માં જન્મદિવસે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર સગાઇની તસવીરો પણ પોસ્ટ કરી હતી

All Photo Credit: Instagram