મુનવ્વર ફારૂકી અને તેની એક્સ ગર્લફ્રેન્ડ આયશા ખાન હાલમાં બિગ બોસ 17માં જોવા મળી રહી છે આયશાએ બિગ બોસ 17ના ઘરમાં મુનવ્વરના અનેક રહસ્યો જાહેર કર્યા છે. બિગ બોસના ફેન્સ આયશાની સુંદરતાના લોકો દિવાના થઈ ગયા છે. આયશાએ મુનવ્વર ફારૂકી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આયશાનું કહેવું છે કે મુનવ્વરે તેની પૂર્વ પત્ની સાથે પણ છેતરપિંડી કરી છે. તેણે એમ પણ કહ્યું કે મુનવ્વર એક સાથે અનેક યુવતીઓ સાથે ડેટ કરતો હતો અત્યાર સુધી આયશાએ બિગ બોસમાં તેના એથનિક લુકથી ફેન્સને દિવાના બનાવ્યા છે આયશા ખાનની સ્ટાઈલ ખૂબ જ કિલર છે. એક રિપોર્ટ અનુસાર, આ અઠવાડિયે આયશા અને અરુણને ઘરમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. આયશાએ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram