Ayesha Singh ગોલ્ડન સાડીમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર ગુમ હૈ કિસી કે પ્યાર મેં ની સાઈ એટલે કે આયેશા સિંહ તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. ગત રાત્રે આયેશા સિંહ આઇકોનિક એવોર્ડ્સમાં ગોલ્ડન સાડી પહેરીને પહોંચી હતી. હાલમાં જ આયેશા સિંહ પોતાની કેટલીક તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં અભિનેત્રી ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી, જેમાં તેનો લુક જોવા જેવો હતો.