સ્ટાર ગર્લ સોનલ ચૌહાણનો સૌથી હૉટ અંદાજ એક્ટ્રેસ સોનલ ચૌહાણે ફરી એકવાર કરાવ્યુ શાનદાર ફોટોશૂટ સોનલ ચૌહાણ આ વખતે વ્હાઇટ સ્લીવલેસ ટૉપ અને બ્લૂ જીન્સમાં દેખાઇ બીચ પર સોનલ ચૌહાણે ખુલ્લા વાળ સાથે હટકે પૉઝ આપ્યા સોનલ ચૌહાણનો અંગડાઇઓ લેતો અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે સોનલ ચૌહાણે પોતાનું સેક્સી કર્વી ફિગર ફ્લૉન્ટ કરી રહી છે 36 વર્ષીય એક્ટ્રેસને વારંવાર સી બીચ પર મસ્તી કરતી જોવામાં આવે છે બ્રા અને શૉર્ટ્સમાં સોનલ ચૌહાણ હંમેશા માટે સ્પૉટ થાય છે એક્ટિંગથી દુર છતાં સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે એક્ટ્રેસ સોનલ ચૌહાણ અપકમિંગ ફિલ્મ આદિપુરુષમાં જોવા મળશે પ્રભાસ સ્ટારર ફિલ્મમાં સોનલ ચૌહાણ ફરી એકવાર ફિલ્મોમાં ધમાલ મચાવશે