અભિનેત્રી મુનમુન દત્તા 35 વર્ષની ઉંમરે સિંગલ છે તારક મહેતાના બબીતા જીના ચાહકોની સંખ્યા લાખોમાં છે. અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ એકવાર કહ્યું હતું કે તે રણબીર કપૂર અથવા વરુણ ધવનને ડેટ કરવા માંગે છે. નોંધનીય છે કે એક સમય એવો હતો જ્યારે મુનમુન સીરિયસ રિલેશનશિપમાં હતી. પરંતુ તેનો સંબંધ લાંબો સમય ટક્યો નહી. ત્યારબાદ તેણે ફરીથી કોઈને પોતાનું દિલ આપ્યું ન હતું. મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાના પાત્રથી ફેમસ થઈ છે. લોકો જેઠાલાલ અને તેમની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરે છે તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.