આ 5 આદત આપને બનાવશે જલ્દી વૃદ્ધ યંગ એજમાં વૃદ્ધત્વના લક્ષણો દેખાય છે? યંગ એજમાં વૃદ્ધત્વના લક્ષણો દેખાય છે? અનહેલ્ધી ફૂડ ખાવાથી જલ્દી આવે છે બુઢાપો મોડી રાત સુધી ફોન, લેપટોપ યુઝ કરવું 6થી7 કલાકની પુરી ઊંઘ ન લેવી તણાવ પણ બુઢાપો જલ્દી લાવશે ધૂમ્રપાનની આદતથી જલ્દી આવશે ઝુરિયા શરાબની આદતથી જલ્દી આવશે કરચલીઓ