શિયાળામાં ત્વચા દેશી ઘી વરદાન સમાન

દેશી ઘી ત્વચા પર લગાવવાના અનેક ફાયદા

સ્કિન પર ઘી લગાવવાના 5 જબરદસ્ત ફાયદા



સ્કિનની ડ્રાયનેસ બહુ સરળતાથી દૂર થાય છે.



દેશી ઘી ચહેરાના સોજોને કરે છે ઓછો



દેશી ઘી આંખોની થકાવટને કરે છે દૂર



ત્વચાના ડાઘ ધબ્બાને ધી કરે છે દૂર



ડાર્ક સર્કલને દેશી ઘી કરશે ઓછું



દેશી ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ છે



જે સ્કિન પર કરચલી નથી થવા દેતું