કૈસ્ટર ત્વચાની આ રીતે વધારશે સુંદરતા કૈસ્ટર ઓઇલ ત્વચા માટે અતિ ઉપયોગી કૈસ્ટર ઓઇલ પિંગમેંટેશનને કરે છે દૂર તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે ત્વચા માટે અતિ લાભકારી છે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ છે. જે સ્કિનને હેલ્ધી રાખવામાં કારગર છે. મધ અને લીંબુના રસ સાથે સ્કિન પર લગાવો સ્કિન પર ડાઘ –ધબ્બા તરત જ થઇ જશે દૂર કૈસ્ટર ઓઇલમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે ત્વચા પર વધતી જતી ઉંમરને ઓછી કરે છે.