કેળા ખાવાના ફાયદા સાથે આ છે સાઇડ ઇફેક્ટ કેળા એક હેલ્ધી ડાયટ મનાય છે. જિમ જતું યુથ દૂધ સાથે કેળા ખાઇ છે. કેળા કેલેરીથી ભરપૂર હોય છે. કેળા એનર્જીનો સારો સ્ત્રોત છે. ફિઝિકલી કમજોરીમાં કેળા ખાવા હિતાવહ કેળાના સેવનનો અતિરેક નુકસાનકારક બ્લડ સુગરનું લેવલ કેળાથી વધી જાય છે ડાયાબિટિસના દર્દી માટે નુકસાનકારક છે. કેળાનું નિયમિત સેવન કબજિયાત કરી શકે છે. માઇગ્રેઇનની સમસ્યામાં કેળા ન ખાવા જોઇએ કેળા માઇગ્રેઇનના પેઇનને વધારી શકે છે.