ગરમીમાં કાકડી ખાવાથી થશે આ ફાયદા કાકડીના સેવનથી પાણીની કમી નથી થતી કાકડીમાં 80 ટકા પાણી હોય છે ગરમીમાં બીપીને કન્ટ્રોલ કરશે કાકડી પાચનતંત્રને પણ મજબૂત કરે છે કાકડી કાકડીમાં ફાઇબરની માત્રા ભરપૂર છે. વેટઇ લોસમાં મદદગાર છે કાકડીનું સેવન સુગર લેવલને કન્ટ્રોલ કરે છે કાકડી ત્વચા માટે પણ લાભકારી છે કાકડી તેમાં વિટામિન સી, સિલિકોન છે જે સ્કિનને હેલ્ધી અને હાઇડ્રેટ રાખે છે.