ગરમીમાં વરિયાળી સાકરના સેવનના ફાયદા

ગરમીમાં વરિયાળી સાકરના સેવનના ફાયદા

જમ્યા પછી વરિયાળી સાકર આપવામાં આવે છે.



તેને માઉથ ફ્રેશર તરીકે પણ ખાવામાં આવે છે

બંનેમાં સ્વાસ્થ્ય લક્ષી ગુણનો ખજાનો છે.

ગરમીમાં નર્વસનેસની સમસ્યાને દૂર કરે છે.

ગરમીમાં તેના સેવનથી ઠંડકનો અહેસાસ થાય છે.

આ કોમ્બિનેશન ઉધરસને પણ મટાડે છે.



પેટમાં થતી બળતરામાં પણ કારગર છે.



વરિયાળી સાકરનું પાચનતંત્રને દૂરસ્ત કરે છે.

બંનેનું એક સાથે સેવન કરવાથી એસિડીટિ દૂર થશે

થકાવટ ઉલ્ટી જેવી સમસ્યાથી રાહત મળે છે.

થકાવટ ઉલ્ટી જેવી સમસ્યાથી રાહત મળે છે.