ફિલ્મ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની નવી તસવીરોએ મચાવી ધમાલ



સેક્સી ગર્લ રકુલ પ્રીત બની બાર્બી ડૉલ, આપ્યા એકથી એક શાનદાર પૉઝ



રકુલ પ્રીત સિંહે પિન્ક ગાઉનમાં કરાવ્યુ ખાસ ફોટોશૂટ



ક્લીવેજ બતાવતા, વાળમાં બન અને સ્મૉકી મેકઅપ સાથે દેખાઇ એક્ટ્રેસ



33 વર્ષીય રકુલ પ્રીત હિન્દી ફિલ્મોની સાથે સાથે સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ કૂલ એન્ડ બૉલ્ડ લાગી રહી છે



રકુલ પ્રીત સિંહ છેલ્લે બૉલીવુડ ફિલ્મ 'છત્રીવાલી'માં જોવા મળી હતી



રકુલ પ્રીત આગામી સાઉથ ફિલ્મ અલાયાનમાં જોવા મળશે



રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે



રકુલ પ્રીત સિંહની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી...........