ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્નાનો નવો અંદાજ કેમેરામાં કેદ



કરિશ્મા તન્નાના લેટેસ્ટ જીમ લૂક પર ફેન્સ ફિદા



કરિશ્મા સવારે જીમ જતી વેળાએ અમેઝિંગ સેક્સી લૂકમાં બ્રાન્દ્રામાં સ્પૉટ થઇ



આ દરમિયાન એક્ટ્રેસ બ્રાઉન લેગીઝ અને બ્લેક ટીશર્ટમાં દેખાઇ



કારમાંથી ઉતરીને કરિશ્મા તન્નાએ પૈપરાજીને સેક્સી અદાઓ સાથે પૉઝ આપ્યા



ઓપન હેર અને સ્માઇલી ચહેરા પર ફેન્સ ફિદા થયા



39 વર્ષીય એક્ટ્રેસ બૉલીવુડમાં એક્ટિંગનો કમાલ બતાવી ચૂકી છે



2022માં કરિશ્મા તન્નાએ વરુણ બંગેરા સાથે લગ્ન કરી લીધા હતા



કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી...