સચિન તેંડુલકરે વર્લ્ડકપની 45 મેચમાં 2278 રન બનાવ્યા છે અને 6 વર્લ્ડકપ રમ્યો છે

જે વર્લ્ડકપમાં કોઈપણ બેટ્સમેને બનાવેલા સૌથી વધુ રન છે

સનથ જયસૂર્યાએ કુલ 38 મેચ રમી છે અને 1165 રન બનાવ્યા છે

સનથ જયસૂર્યા 5 વર્લ્ડકપ રમ્યો છે અને 3 સદી ફટકારી છે

બ્રાયન લારાએ 34 મેચ રમી છે અને 1225 રન બનાવ્યા છે

લારા 5 વર્લ્ડકપ રમ્યો છે અને 2 સદી ફટકારી છે

કુમાર સંગાકારા 37 મેચ રમ્યો છે અને 1532 રન બનાવ્યા છે

સંગાકારા 4 વર્લ્ડકપ રમ્યો છે અને 5 સદી ફટકારી છે

એબી ડિવિલિયર્સે કુલ 23 મેચ રમી છે અને તેમાં 1207 રન બનાવ્યા છે



એબી ડિવિલિયર્સ 3 વર્લ્ડ કપ રમ્યો છેઅને 4 સદી ફટકારી છે