વર્લ્ડ કપ 2023ની વોર્મ મેચો શરૂ થઈ ચુકી છે

5 ઓક્ટોબરથી ટુર્નામેન્ટના મુખ્ય મુકાબલા રમાશે

આ વખતે પણ 10 ટીમો વર્લ્ડકપમાં હિસ્સો લઈ રહી છે

અમે તમને વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ અંગે જણાવીશું

વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપના 94 મુકાબલામાંથી 69 મેચમાં જીત હાંસલ કરી છે

લિસ્ટમાં બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે

આ ટીમે 89 મેચ રમી છે અને 54 મેચમાં જીત હાંસલ કરી છે

ત્રીજા નંબરે ભારતીય ટીમ છે

ભારતીય ટીમે 84 મુકાબલામાંથી 53 મેચમાં જીત મેળવી છે