આજે અમે તમને વન ડે મેચ સાથે જોડાયેલા કેટલાક ખાસ રેકોર્ડ જણાવીશું

આજે અમે તમને વન ડે મેચ સાથે જોડાયેલા કેટલાક ખાસ રેકોર્ડ જણાવીશું

ABP Asmita
વન ડેમાં કેટલાક ખલાડી એવા પણ છે

વન ડેમાં કેટલાક ખલાડી એવા પણ છે જેમણે સળંગ 50 ઓવર બેટિંગ કરી છે

ABP Asmita
નિક નાઈટે 1996માં પાકિસ્તાન સામે 50 ઓવર સુધી બેટિંગ કરીને
ABP Asmita

નિક નાઈટે 1996માં પાકિસ્તાન સામે 50 ઓવર સુધી બેટિંગ કરીને
અણનમ 125 રન બનાવ્યા હતા

આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલનું નામ પણ સામેલ છે

આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલનું નામ પણ સામેલ છે

ABP Asmita

ક્રિસ ગેઈલે 2003માં ઝિમ્બાબ્વે સામે 153 રનની અણનમ ઈનિંગ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો

ABP Asmita

2015માં શ્રીલંકાના તિલકરત્ને દિલશાને પણ આ કારનામું કર્યુ હતું

ABP Asmita

ગેરી કસ્ટર્ન 1996 વર્લ્ડકપમાં યુએઈ સામે 188 રનની ઈનિંગ રમી આ રેકોર્ડ તેના નામે કર્યો હતો

ABP Asmita

આ લિસ્ટમાં રોહિત શર્મા પણ પાછળ નથી

ABP Asmita

રોહિત ઈડન ગાર્ડનમાં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા અને અંતિમ બોલ પર આઉટ થયો હતો

ABP Asmita

માસ્ટ બ્લાસ્ટર સચિન તેંડુલકર 2010માં સાઉથ આફ્રિકા સામે 50 ઓવર રમીને 200 રન બનાવ્યા હતા. સચિન વન ડેમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર હતો

ABP Asmita