ચહેરા પર આ લક્ષણો દેખાય તો સાવધાન જો આપના ચહેરા પર વાળ ઉગવા લાગે ચહેરા પર વધુ ખીલ થવા લાગે દાઢી પર ખાસ કરીને ખીલ થાય છે PCOSનો ઇલાજ કેવી રીતે કરશો સૌ પ્રથમ જીવનશૈલી બદલવી પડશે પૌષ્ટિક-સંતુલિત આહાર લેવો જરૂરી PCOSમાં ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં.