લેટેસ્ટ ફોટોશૂટમાં બ્યુટીફૂલ દેખાઈ રહી છે હિમા

બૉલીવુડની દમદાર એક્ટ્રેસ છે હિમા કુરેશી

બૉલીવુડમાં હિમાએ એક ખાસ ઓળખ બનાવી છે

હિમાની વેબસિરીઝ મહારાની-2 આવી રહી છે.

હિમા મહારાની-2ના પ્રમોશનમાં વ્યસ્ત છે

મહારાની-2માં તે બિહારની મુખ્યમંત્રી બની છે

મહારાની-2 ની દર્શકો ખુબ રાહ જોઈ રહ્યાં હતા.