નીના ગુપ્તાની ઉંમર હાલ 62 વર્ષ છે આ ઉંમરે પણ તે અન્ય અભિનેત્રીઓને મ્હાત આપે છે નીના ગુપ્તાની ફેશન સેન્સ બહુ જોરદાર છે દરેક ઇવેન્ટ માટે તે ખુબ સરસ તૈયાર થાય છે વધતી ઉંમરમાં પણ સુંદર દેખાય છે નીના ગુપ્તા આ ફોટોમાં નીનાનો ગ્લેમરસ અંદાજ દેખાય છે પોતાનું શરીર જાળવવા તે ખુબ મહેનત કરે છે