મોનાલીસા ભોજપુરી ઈન્ડસ્ટ્રી ઉપરાંત બહાર પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે તેમના ફેન્સની સંખ્યા લાખોમાં છે તાજેતરમાં જ તેમણે કેટલીક હોટ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં મોનાલીસા બ્લેક ડિઝાનર ડ્રેસમાં જોવા મળી રહી છે આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે તેમના ગ્લેમરસ લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે મોનાલીસા લેધર ટેક્સચરની આ ડ્રેસમાં મોનાલીસા એકદમ હોટ લાગી રહી છે મોનાલીસાની આ તસવીરો સામે આવ્યા બાદ ફેન્સની પ્રતિક્રિયા પણ આવવા લાગી છે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે ભોજપુરીથી લઈને બોલિવૂડ સુધી તેમણે ઓળખ મેળવી છે