સોનાક્ષી સિન્હાએ ડીપનેક ડ્રેસમાં કરાવ્યું ફોટોશુટ ગ્લેમરસ અવતાર જોઈને દિવાના થયા ફેન્સ સોનાક્ષીએ ગ્રીન શોર્ટ ડ્રેસમાં ફોટો શેર કર્યા સોનાક્ષી ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે સોનાક્ષીના ફેન્સે આ નવા લૂકને ખુબ પસંદ કર્યો ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે સોનાક્ષી બિચ પર શોર્ટ ડ્રેસમાં કરાવ્યુ હતુ ફોટોશુટ સોનાક્ષીએ દબંગ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું સોનાક્ષી અને સલમાનની જોડી ખુબ પસંદ કરાઈ હતી સોનાક્ષીનો દબંગ અવતાર આજે પણ પસંદ કરાય છે