દરેક લૂકમાં કહેર વર્તાવે છે ઈશા તલવાર ઈશાની આ અદાએ લોકોને દિવાના કર્યા ઈશા દરેક લૂકમાં ગોર્જિયસ લાગે છે પોતાના આઈકોનિક અંદાજ માટે ચર્ચામાં રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ઈશા ઈશા તે અભિનેત્રીઓમાં સામેલ છે જેનો દરેક લૂક ચર્ચામાં રહે છે ઈશાની ફેશન સેન્સ પણ કમાલની છે તેમની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થાય છે ઈશા તલવાર મિર્ઝાપુર 2માં જોવા મળી હતી પોતાના લેટેસ્ટ તસવીરો ઈશા ફેન્સ સાથે શેર કરતી રહે છે