જસ્મીન ભસીન ટીવીની જાણીતી અભિનેત્રી છે જસ્મીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સને તેમનો ક્યૂટ અંદાજ ખુબ પસંદ આવે છે અભિનેત્રી ખતરો કે ખિલાડી 9માં જોવા મળી હતી બીગ બોસ સિઝન 14માં પણ જસ્મીન જોવા મળી હતી અલી ગોની સાથેની દોસ્તીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે જસ્મીન ભસીનની મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે પંજાબી ફિલ્મોમાં પણ જસ્મીન સક્રિય છે પોતાની સુંદરતા માટે ફેમસ છે જસ્મીન પોતાની તસવીરો અવાર નવાર ફેન્સ સાથે શેર કરતી રહે છે અભિનેત્રી(photo- jasminbhasin2806)