ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.

ફરી એકવાર, ઉર્ફી પારદર્શક ડ્રેસ પહેરીને કહેર વરસાવતી જોવા મળે છે.

ઉર્ફીની ફેન ફોલોઈંગ પણ દિવસેને દિવસે વધી રહી છે.

ઉર્ફી જાવેદ અવારનવાર તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા અને વીડિયોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

ઉર્ફી અલગ-અલગ સ્ટાઇલિશ કપડા પહેરીને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળે છે.

ઉર્ફી ક્યારેય પાપારાઝી માટે પોઝ આપવામાં અચકાતી નથી.

દરમિયાન ઉર્ફી જાવેદ મુંબઈમાં MAD સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.

આ વખતે ઉર્ફી જાવેદ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.

ઉર્ફી જાવેદનું એક વિડિયો ગીત પણ આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

ઉર્ફીના આ ગીતનું ટાઈટલ છે- 'હાયે હાયે યે મજબૂરી'.