ચહેરાની ત્વચાના નિખાર માટે આ ટિપ્સ કરો ફોલો



આ ઘરેલુ સરળ નુસખાથી આપનો ચહેરો ખીલી ઉઠશે



તાપના કારણે આપની સ્કિન ટૈન થઇ થઇ ગઇ છે?



ટામેટાંને સ્કિન પર રગડીને આપ ટૈનિંગ હટાવી શકો છો



ફેયર સ્કિન માટે કાચા દૂધનો પ્રયોગ કારગર છે



કાચા દૂધને કોટન પેડથી ચહેરા પર લાગવો



10 મિનિટ બાદ ફેસ વોશ કરી લો, રિઝલ્ટ ઇન્સ્ટન્ટ મળશે



સંતરાના રસને ચહેરા પર લગાવી 15 મિનિટ બાદ વોશ કરી દો



લીબુંનો રસ ગ્લિસરિનમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો



15 મિનિટ બાદ ફેશ વોશ કરી દો, સ્કિનની કાળાશ દૂર થશે