ચહેરા પરના પિમ્પલ્સને આ રીતે કરો દૂર ચહેરા પર પિમ્પલ્સ સૌંદર્યમાં બાધક બને છે. પિમ્પલ્સના કારણે સ્કિનનો ગ્લો ઉડી જાય છે. કેટલાક સરળ ઘરેલુ નુસખાથી ખીલથી મળે છે રાહત પિમ્પલ્સને દૂર કરવા માટે એલોવેરા શ્રેષ્ઠ જડ્ડીબુટ્ટી એલોવેરા જેલને રાત્રે લગાવો અને સવારે વોશ કરી દો ખીલની સમસ્યામાં ટી ટ્રી ઓઇલનો કરો ઉપયોગ ગ્રીન ટીમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ છે મોજૂદ ગ્રીન ટી પણ પિમ્પલ્સમાં રાહત આપે છે. એન્ટીબેક્ટેરિયલ ગુણથી સભર મધ ખીલમાં કારગર ઔષધ