ભારતમાં બિયર પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે



આ ટેક્સ અમેરિકા અને કેનેડા કરતા લગભગ બમણો છે.



જ્યારે જર્મનીમાં ભારતની સરખામણીમાં બિયર પરનો 1/10મો ટેક્સ લેવામાં આવે છે.



જાણો ભારતનું કયું રાજ્ય બીયર પર સૌથી વધુ ટેક્સ વસૂલે છે.



તેલંગાણા બિયર પર 70 ટકા સુધીનો ટેક્સ વસૂલે છે



દિલ્હીમાં 69 ટકા અને પશ્ચિમ બંગાળમાં 67 ટકા ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.



મહારાષ્ટ્રમાં બિયર પર 65 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે



રાજસ્થાનમાં બિયર પર 63 ટકા ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે