તમે મધ વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય લાલ મધ વિશે સાંભળ્યું છે? આ મધ હિમાલયની ખડકોની મધમાખીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ મધમાખીઓ તેને ઝેરી ફળોમાંથી રસ ભેગી કરીને બનાવે છે. આ મધ એકદમ નશાકારક હોવાનું કહેવાય છે આ મધમાં અનેક ઔષધીય ગુણો પણ છે. સમગ્ર વિશ્વમાં આ મધની ખૂબ માંગ છે. આ મધ નેપાળના વિસ્તારોમાં જોવા મળે છે આ મધ મેળવવું ખૂબ મુશ્કેલ છે આ મધનો નશો એબ્સિન્થે જેવો કહેવાય છે.