આલિયાએ હોલિવૂડના પ્રોજેક્ટની કરી જાહેરાત

આલિયા નેટફ્લિક્સની સ્પાર્ઇ થ્રિલરમાં જોવા મળશે

આ ફિલ્મનું નામ છે, ‘હાર્ટ ઓફ સ્ટોન’

જેમી ડોરબન,ગેલ ગૈડોટ સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે

આ પહેલા અનેક બોલિવૂડ એક્ટ્રેસ હોલિવૂડમાં કામ કરી ચૂકી છે.

પ્રિયંકા ચોપડા અનેક હોલિવૂડના પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે.

દિપીકાએ xXx: Return of Xander Cager ફિલ્મથી કર્યું ડેબ્યુ

એશ્વર્યા રાય પણ હોલિવૂડની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

Army of The Dead ફિલ્મ હુમા કુરેશી કામ કરી ચૂકી છે

Life of Pi ફિલ્મ તંબુ કામ કરી ચૂકી છે

શબાના ફિલ્મ Madame Sousatzkaમાં કામ કરી ચૂકી છે

ડિમ્પલ કાપડિયા 2020માં Tenet ફિલ્મમા જોવા મળી હતી