ફ્લોરલ પ્રિન્ટ સાડીમાં કૃતિનો ડ્રેડિશનલ અવતાર કૃતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસવીરો માથામાં ગુલાબના ફુલો નાખી લૂકને કમ્પલિટ કર્યું તેને લાઇટમેકઅપ સાથે આંખોને હાઇલાઇટ કરી છે બેકલેસ બ્લાઉઝ સાથે લૂકને ગ્લેમરસ અને સ્ટનિંગ બનાવ્યું એકસસરીઝમાં માત્ર એરિંગ્સ જ પસંદ કર્યાં છે. વાળનું બન બનાવીને તેમાં ગુલાબ સજાવેલા છે જે કૃતિ સેનનના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે કૃતિ સેનન સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ લેટેસ્ટ ફોટો અને વીડિયો કરતી રહે છે પોસ્ટ