સર્વિસ
તમારી બાઇકની સર્વિસ થઈ છે કે નહીં તે સૌથી પહેલા ચેક કરો.


હવામાન
બાઇક દ્વારા રોડ ટ્રીપ પર જતી વખતે હવામાનની માહિતી પણ લો


મેંટેનેંસ
રોડ ટ્રીપ પર જઈ રહ્યા હોવ તો તેનું મેંટેનેંસ વધુ જરૂરી બની જાય છે


ટાયર
ટાયર જૂના અથવવા ઘસાઈ ગયા હોય તો બદલવા જોઈએ