સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે.



ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી પ્રેક્ટિસ દરમિયાન હળવા અંદાજમાં જોવા મળ્યા.



સિરાજ અને ઐય્યરને સિનિયર ખેલાડીઓ ટિપ્સ આપી રહ્યા છે.



સ્પિન બોલર અશ્વિન પાસે આ સીરિઝમાં પણ સારા પ્રદર્શનની આશા છે.



ઝડપી બોલર બુમરાહ વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે ટીમને ઘણી આશા છે.