એક સારો કેમેરો ખરીદતા પહેલા તમારે અનેક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ



તમારે કયા કામ માટે કેમેરો લેવો છે તે સૌથી પહેલા નક્કી કરો



માત્ર મેગાપિક્સલ પાછળ ન ભાગો, કેમેરાની સેંસર સાઇઝ અને ઇમેજ પ્રોસેસિંગને પણ ધ્યાનમાં લો



મોટા કેમેરા સેંસર લો લાઇટ સેટિંગમાં સારા ફોટા ક્લિક કરે છે.



પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે APS-C કે ફૂલ ફ્રેમ સેંસર વાળા કેમેરા ખરીદો



કેમેરાની લેંસ કંપેટિબિલિટી પર પણ ધ્યાન આપો, જેથી કરીને તમે અલગ-અલગ રીતે યુઝ કરી શકો



ઈમેજ સ્ટેબલાઇઝેશન પર કેમેરો ફોટો સારી રીતે કેપ્ચર કરે છે અને ફોટો ધૂંધળો આવતો નથી



એડવાંસ ઓટોફોક્સથી લેસ કેમેરો લો, જેમાં મલ્ટીપલ ફોક્સ પોઇંટ, ફેસ ડિટેક્શન અને આઈ ટ્રેકિંગ હોય છે



જેટલો વધારે ISO કેમેરામાં હશે તેટલો તમે સારો ફોટો લો લાઇટમાં પણ પાડી શકશો



સ્પોર્ટ્સ અને મોશન એક્ટિવિટીને કેપ્ચર કરવા માટે કેમેરાની શૂટિંગ સ્પીડ સારી હોવી જોઈએ



કેમેરો આજના હિસાબે એડવાન્સ ફિચરથી લેસ હોવો જોઈએ, બજેટના હિસાબે અલગ અલગ બ્રાંડની તુલના કર્યા બાદ કેમેરો ખરીદો