આંખો આપણા શરીરના સૌથી જરૂરી અંગમાંથી એક છે

તમામ ઈન્દ્રીયોમાં આંખ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે

આંખો પટપટાવવી એક પ્રાકૃતિક ક્રિયા છે

આંખો પટપટાવવાથી શરીરને અનેક લાભ મળે છે

તેનાથી આંખોની અંદર સફાઈ થઈ જાય છે

આમ કરવાથી આંખોમાં નરમાશ યથાવત રહે છે

સામાન્ય રીતે આપણે દર મિનિટે આશરે 15 વખત આંખો પટપટાવીએ છીએ

આ હિસાબે આપણે દિવસમાં આશરે 22 હજાર વખત આંખો પટપટાવીએ છીએ

શારીરિક અને માનસિક કારણોસર આ સંખ્યા બદલાઈ શકે છે