પથરીની સમસ્યાથી પીડિત છો?

અયોગ્ય આહાર શૈલી છે જવાબદાર

પથરીનો દુખાવો અસહ્ય હોય છે

આપ ઘરેલુ ઉપાયથી દૂર કરી શકો છો



આપ રોજ ખૂબ પાણી પીવો

દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવો

સફજનના સિરકાને ગરમ પાણીમાં પીવો



દાડમના રસથી પણ દૂર થશે પથરી



નારિયેળ પાણીનું રોજ કરો સેવન

સોડામાં દૂધ મિક્સ કરીને પીવો