રિયલ લાઇફમાં એક્ટ્રેસ પોતાની સ્ટાઇલ અને ફેશનથી હંમેશા ચર્ચામાં રહે છે. મલાઇકા જ્યાં પણ જાય છે, ત્યાંની લાઇમલાઇટ ચોરવી તેને બહુ સારી રીતે આવડે છે.
મલાઇકાને એકવાર ફરીથી મુંબઇના રસ્તાંઓ પર અર્લી મૉર્નિંગ સ્પૉટ કરવામાં આવી.
મલાઇકા પોતાના ડૉગીને ટહેલવા માટે સવાર નીકળી હતી,
એક્ટ્રેસ બ્લેક ટૉપ અને વ્હાઇટ શૉર્ટ્સ પહેરીને મોંઢા પર રેડ કલરનુ માસ્ક પહેરીને દેખાઇ રહી હતી.
મલાઇકાનો અર્લી મૉર્નિંગનો આ લૂક પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.