ગરમીમાં છાશ પીવાના ફાયદા

છાશ શરીરને હાઇડ્રેઇટ રાખશે

છાશ પાચનતંત્રને દુરસ્ત બનાવશે

તૈલીય ભોજન સાફ કરવાનું કરે છે કામ

છાશ શરીરને ડિટોક્સ પણ કરે છે.

બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે છાશનું સેવન

એસિડિટીની સમસ્યાને દૂર કરે છે છાશ

કબજિયાતની સમસ્યાને દૂર કરશે છાશ

છાશમાં લેક્ટિક એસિડ હોય છે

જે ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે