ગરમીમાં થઇ શકે છે ડિહાઇડ્રેશન

ડિહાડ્રેશનના આ છે લક્ષણો

તરસ બાદ પાણી નહિ પીશો તો થશે ડિહાઇડ્રેશન

જો યુરીન ડાર્ક પીળું આવે તો આપનામાં પાણીની કમી છે.

થકાવટ અને નબળાઇ મહેસૂસ થાય છે

માથાના દુખાવાનું કારણ બને છે ડિહાઇડ્રેશન

ચક્કર આવવા પણ ડિહાઇડ્રેશનનું બને છે કારણ

ડિહાઇડ્રેશનના કારણે કબજિયાત પણ થાય છે.

સ્કિન સૂકાઇ જવી પણ ડિહાઇડ્રેશનના સંકેત છે.