ગરમીમાં શા માટે પીવી જોઇએ છાશ

ગરમીની જોરદાર શરૂઆત થઇ ગઇ છે

35 ઉપર તાપમાન જઇ રહ્યું છે

વાતાવરણ બદલતા ખાનપાન પણ બદલે છે

ગરમીમાં છાશનું સેવન કરવું ફાયદાકારક છે

છાશના સેવનથી અનેક ફાયદા મળે છે.

ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશન થઇ જાય છે.

છાશ શરીરને હાઇડ્રેઇટ રાખે છે

ગેસ એસિડિટીથી છાશ બચાવે છે.

છાશમાં પ્રોટીન, કેલ્શિયમ વિટામિન છે



સ્કિન માટે પણ છાશ ફાયદાકારક છે.

વેઇટ લોસ માટે છાશનું સેવન કરવું જોઇએ

છાશ કેલેરી અને ફેટની માત્રાને ઓછી કરે છે.