કેલ્શિયમની કમીને દૂર કરવા આ 6 ફૂડને ડાયટમાં કરો સામેલ

કેલ્શિયમની કમીના કારણે હાડકા નબળા પડે છે.

શું આપને કેલ્શિયમની ઉણપ રહે છે?

આપ વિટામિન Dથી ભરપૂર ફૂડ લો

કેલ્શિયમથી ભરૂપર ફૂડને ડાયટમાં કરો સામેલ

કેલ્શિયમની કમીને દૂર કરવા રોજ દૂધ પીવો



ચીયા સિડ્સમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ છે.

ચીયા સીડ્સમાં ફોસ્ફરસની માત્રા વધુ છે.

ચીયા સીડ્સ પાણી કે દહીંમાં પલાળી ખાવો

સુરજમુખીના બીજ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

એક સંતરામાં 75 મીલિગ્રામ કેલ્શિયમ છે.

ગોળ પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે

અંકુરિત મગ અને પાલકનું કરો સેવન